રાજનીતિ

પાકિસ્તાનમાં ભારતીય દૂતાવાસના બે અધિકારી સવારથી લાપતા, શું થઈ ગયુ છે અપહરણ ?

520views
  • પાકિસ્તાન સત્તાવાળાઓ સમક્ષ ભારતીય હાઈકમિશનને મામલો ઉઠાવ્યો.
  • રાજદ્વારીઓ સાથે સવારથી કોઈ સંપર્ક નથી સાધી શક્યો.
  • પાકિસ્તાનના ઇસ્લામાબાદ મા ફરજ બજાવતા બે ભારતીય રાજદ્વારીઓ લાપતા.
  • ભારતીય દૂતાવાસના બે અધિકારી સવારથી લાપતા.
  • ગત સપ્તાહમાં ભારતે બે પાકિસ્તાની રાજદ્વારીઓ. જાસૂસીના કેસમાં પાકિસ્તાન પરત મોકલ્યા હતા.

Leave a Response

error: Content is protected !!