Corona Update

અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ કોરોના પોઝિટિવ, કરાચીની મિલીટ્રી હોસ્પિટલમાં દાખલ

2.76Kviews

અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમને કોરોના થયો છે. આ ઘટના બાદ દાઉદના રક્ષકો અને અન્ય સ્ટાફને અલગ રાખવામાં આવ્યા છે. દાઉદની પત્ની મહેઝબીન પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તેને અને તેની પત્નીને કરાચીની સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પાકિસ્તાનના કરાચીમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. જો કે પાકિસ્તાન દ્વારા આ વાતનો વારંવાર અસ્વીકાર કરવામાં આવી રહ્યો છે. ટોચના સુત્રોના જણાવ્યા અનુસાર આ સમાચાર સંપૂર્ણ રીતે સાચા છે અને દાઉદ અને તેની પત્નીને સારવાર માટે સૈન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

Leave a Response

error: Content is protected !!