રાજનીતિ

અમદાવાદમાં કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ નવરાત્રી મહોત્સવમાં હાજરી આપી અનુભવી ધન્યતા

97views

નવરાત્રી જાણે ગુજરાતની નવરાત્રીમાં નેતાઓથી લઈ સેલિબ્રિટી માતાના આશીર્વાદ લેવા આવી પહોંચે છે એ નામમાં એક વધુ નામ ઉમેરાયું છે એ છે કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાની.

 

અમદાવાદના સરદાર પટેલ સ્ટેડીયમ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજીત ટાઈમ્સ નવરાત્રી મહોત્સવમાં હાજરી આપી માતાની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી.બાદમાં સ્મૃતિ ઈરાનીએ નવરાત્રીમાં આરતીનો લાભ આપવા બદલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આભાર માન્યો હતો.

 

Leave a Response

error: Content is protected !!