રાજનીતિ

યુપીના ધારાસભ્ય રાજેશ મિશ્રાની દીકરીએ એવું શું કર્યું??જેથી પિતાએ કરી આત્મહત્યાની વાત…..

190views

પિતૃ દેવો ભવ: ને માતૃ દેવો ભવ:ની હિંદુ પરંપરા જાણે નવી પેઢી ભૂલી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આજના બાળકો પોતાના માબાપને પૂજવાને બદલે તેનો આદરભાવ પણ ભૂલતા થયા છે.

આવી જ ઘટના બની યુપી બીથરીના BJP ધારાસભ્ય રાજેશ મિશ્રા સાથે પોતાની જ દીકરી સાક્ષીએ એક હરીજન અજિતેશ સાથે ભાગીને લગ્ન કરી લીધા.

વાત તો ત્યારે વણસી જયારે સાક્ષીએનેે તેના પતિએ એક વીડિયો દ્વારા 10 જુલાઈના દિવસે પપ્પા રાજેશ મિશ્રા,ભાઈ વિક્કી તેમજ પોતાના પપ્પાના અંગત રાજીવ રાણા 3નેય પર પોતાને જાનથી મારી નાખવા જેવા ગંભીર આરોપો લગાવ્યા હતા.પોતાના જ પપ્પાથી પોતાની જાનને ખતરો હોવાની વાત કરી.

એક પ્રેમલગ્ન કરી પોતાની રીતે પોતાના જીવનસાથીની પસંદગી કરવાનો દરેકને હક્ક છે પરંતુ સાક્ષીની જેમ પોતાની જનેતાને બેઇજ્જત કરવો હક્ક કોણે આપ્યો છે?

આમ છતાં પણ કહેવાય છે છોરું ક છોરું થાય પણ માવતર ક માવતર ક્યારેય ન થાય…..આટલા આરોપો છતાં પણ ધારાસભ્ય રાજેશ મિશ્રાએ દીકરી સાક્ષીને ખુશ રહેવાના આશીર્વાદ પાઢવ્યા હતા.

વાત એ હદ પાર કરી ગઈ છે કે ધારાસભ્યએ કહ્યું કે “હવે હેરાન કરશે તો તે ને તેઓની ધર્મપત્ની આત્મહત્યા કરી લેશે”.આ ઘટનાથી લોકો જરૂર વિચારતા થયા છે કે શું આટલી હદે પોતાની જનેતાને અપમાનિત કરવું કેટલું યોગ્ય છે?

 

[contact-form-7 404 "Not Found"] [contact-form-7 404 "Not Found"] [contact-form-7 404 "Not Found"]

Leave a Response

error: Content is protected !!