વિકાસની વાત

દેશના ઈતિહાસમાં પ્રથમ ઘટના, યુપી પોલીસે બળાત્કારીને મારી ગોળી

181views

ઉત્તરપ્રદેશમાં યોગી સરકારના ગઠન બાદ ગુંડારાજનો સંપૂર્ણ સફાયો થયો છે. ગુંડાઓ-અસામાજિક તત્વોને પાઠ ભણાવવા યોગી સરકારે યુપી પોલીસનાં હાથ ખુલ્લા કરી નાખ્યાં. પરિણામ એ આવ્યું કે જે ગુંડાઓ પહેલાં સપા સરકારમાં પોલીસને ગાઠતા પણ નહી એ જ પોલીસે આવા અનેક ગુંડાઓનાં એનકાઉન્ટર કર્યા છે. અને એવા પણ દાખલા સામે આવ્યાં છે કે અમુક ગુંડાઓ એનકાઉન્ટરથી બચવા પોલીસ સ્ટેશનમાં સામેથી હાજર થઇ ગયા. યુપીમાં ગુંડારાજને ખતમ કરવાં અને સમાજને ભયમુક્ત યોગી સરકારના શાસનમાં યુપી પોલીસે અનેક કામો કર્યા. ગુંડાઓ બાદ હવે બળાત્કારીઓ પણ યુપી પોલીસનાં નિશાને છે. જેનું દૃષ્ટાંત રવિવારે યુપી પોલીસે દેશ સામે રજૂ કર્યું. દેશનાં ઈતિહાસમાં આ પહેલી ઘટના છે જેમાં પોલીસે બળાત્કારીને ગોળી મારી હોય

 

એનકાઉન્ટર સ્પેશ્યાલીસ્ટ અજયપાલ શર્માએ નાજીમનાં પગમાં એક પછી એક ત્રણ ગોળીઓ ધરબી

6 વર્ષની બાળકીનાં બળાત્કાર અને હત્યાનાં મુખ્ય આરોપી નાજીલને યુપી પોલીસ જયારે ધરપકડ કરવાં ગઈ ત્યારે નાજીમે પોલીસ સામે પાવર બતાવ્યો. પોલીસ સામે પાવર બતાવીને નાજીમે મોટી ભૂલ કરી. એ ભૂલી ગયો કે યુપીમાં હવે પોલીસ સપા સરકારમાં કામ કરતી હતી એમ નથી કરતી. યોગી સરકારમાં પોલીસને ખુલ્લી છૂટ છે. ધરપકડ વખતે આરોપી નાજીમ અને પોલીસ વચ્ચે અથડામણ થઇ. આ અથડામણમાં રામપુરનાં એનકાઉન્ટર સ્પેશ્યાલીસ્ટ તરીકે જાણીતા આઈપીએસ અજયપાલ શર્માએ નાજીમનાં પગમાં એક પછી એક ત્રણ ગોળીઓ મારીને એને જમીન પર ઢાળી દીધો. બાદમાં યુપી પોલીસે તેની ધરપકડ કરીને ઘાયલ નાજીમને પોલીસ બંદોબસ્ત સાથે હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. નસીબજોગે બળાત્કારી નાજીમ બચી ગયો, છતાં પણ એ વધુ દિવસો નહી જીવી શકે. મોદી સરકારે બળાત્કારનાં કાયદાને કડક કરતા 12 વર્ષથી નીચીને બાળકી પર બળાત્કારનાં બદલે મોતની સજાનું ફરમાન કર્યું છે. બળાત્કારી નાજીમનાં જીવનના અંતિમ દિવસો ચાલી રહ્યાં છે.

નાજીમે 6 વર્ષની બાળકીનો બળાત્કાર કરી હત્યા કરી

ઉત્તરપ્રદેશના રામપુર જિલ્લામાં ગત મેં મહિનાની 6 તારીખે છ વર્ષની અકે બાળકી અચાનક ગાયબ થઇ ગઈ હતી. 6 મે નારોજ ગાયબ થયેલી બાળકીનો 8 મે નાં દિવસે મૃતદેહ મળ્યો. પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં ખુલાસો થયો કે બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા કરવામાં આવી છે.  બાદમાં પોતાની દીકરીનો બળાત્કાર  અને હત્યા કરનાર નાજીમ હોવાની જાણ થતાં ગત 22 જૂને પોલીસે નાજીમ વિરૂદ્ધ ગુનો
તેની ધરપકડ કરવાં આવી ત્યારે જ અ ઘટના બની.

સોશિયલ મીડિયા પર છવાયા IAS અજયપાલ શર્મા
રામપુર જિલ્લા પોલીસ વડા IAS અજયપાલ શર્માએ બળાત્કારી મહંમદ નાજીમને ગોળી મારવાની વાત વહેતી થતાં જ IAS અજયપાલ શર્મા સોશિયલ મીડિયા પર છવાયા છે.આખરે દેશની જનતાને જે જોઈએ એ થવા જઈ રહ્યું છે. બળાત્કારી નાજીમને ગોળી મારનાર અજયપાલ શર્માની સર્વત્ર પ્રસંશા થઇ રહી છે.

https://twitter.com/ippatel/status/1142659430670118913?s=20

Leave a Response

error: Content is protected !!