Corona Update

ભાવિકો માટે માઠા સમાચાર, અમદાવાદમાં નહિ નીકળે રથયાત્રા, હાઈકોર્ટે લગાવી રોક

1.57Kviews

અમદાવાદ શહેરમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે. કોરોનાના વધતા સંક્રમણના પગલે ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા પર હાઈકોર્ટે રોક લગાવી છે.

અમદાવાદમાં હાઈકોર્ટે રથયાત્રા પર લગાવી રોક
ગુજરાત હાઈકોર્ટે રથયાત્રા પર લગાવી રોક
રોક લગાવવા હાઈકોર્ટમાં કરાઈ હતી અરજી
આ વર્ષે અમદાવાદમાં નહીં નીકળે રથયાત્રા
અષાઢી બીજના રોજ રથયાત્રા નહીં નીકળે

Leave a Response

error: Content is protected !!