Corona Update

વેકસીન અપડેટ:રસીકરણ બાદ આરોગ્યની ગંભીર સમસ્યાનો એકપણ કેસ નોંધાયો નથી

229views

કોવિડ રસીકરણના પાંચ દિવસ દરમિયાન કુલ સાત લાખ 86 હજાર 842 લાભાર્થીઓને રસી આપવામાં આવી

✅અધિક આરોગ્ય સચિવ મનોહર અગનાનીએ ગઈકાલે દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે ગઈકાલે પાંચમાં દિવસે એક લાખ 12 હજાર 07 લાભાર્થીઓને કોવિડની રસી આપવામાં આવી હતી.

✅તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં રસીકરણ બાદ આરોગ્યની ગંભીર સમસ્યાનો એકપણ કેસ નોંધાયો નથી.

✅ અગનાનીએ કહ્યું કે કો-વિન સોફ્ટવેર વધુ આધુનિક બનાવીને તેમાં નવા ફિચર ઉમેરવામાં આવ્યા છે.

✅તેમણે કહ્યું કે રસીકરણમાં થયેલી પ્રગતિ અને અન્ય મુદ્દાઓ બાબતે દરરોજ સમીક્ષા બેઠક યોજવાનો નિર્દેશ જિલ્લા મજીસ્ટ્રેટ અને જિલ્લા રસીકરણ અધિકારીઓને આપવામાં આવ્યો છે.

Leave a Response

error: Content is protected !!