રાજનીતિ

વાયુ વાવાઝોડાને પહોંચી વળવા સરકારની સરાહનીય કામગીરી

101views

વાયુ વાવાઝો઼ાને પગલે દરિયાકાંઠા વિસ્તારની નજીક આવેલા 35 ગામોમાંથી 3899 લોકો નું સ્થળાંતર કર્યું 4, 86,000 ફૂડ પેકેટ સરકાર તરફ થી તૈયાર કરવામાં આવ્યા છે. 51 આર્મી ના જવાનો ધોરાજીમાં હાજર છે. 70 જવાનો ગોંડલ માં તૈનાત ભારતીય જનતા પાર્ટી એ સૌરાષ્ટ્ર ને ધ્યાને લઈ કંટ્રોલ રૂમ શરૂ કર્યો 0281 2239685 2237500 તંત્ર સંપૂર્ણ પરિસ્થિતિ ને પહોંચી વળવા સજ્જ મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી હેડક્વાર્ટર ખાતે બેસશે અમે તમામ મંત્રીઓ સૌરાષ્ટ્ર માં દેખરેખ માં રહેશે.

3 દિવસ મંત્રીઓ રહેશે સ્ટેન્ડ ટુ.મંત્રી – ભુપેન્દ્રસિંહ – વેરાવળ મંત્રી જયેશ રાદડીયા જૂનાગઢ મંત્રી સૌરભ પટેલ રાજકોટ વાયુ વાવાઝોડાની અસર તળે કંડલા માંથી તંત્ર દ્વારા એસ.ટી અને ખાનગી બસો થી લોકોની સ્થળાંતરની તૈયારીઓ શરૂ કરવામાં આવી.

ગીર સોમનાથના સુત્રાપાડા દરિયાકાંઠે થી પવનની ગતિમાં વધારો અને ધીમીધારે વરસાદ ચાલુ થઈ ગયો છે તેને ધ્યાનમાં રાખીને તંત્ર ખડેપગે છે.

વાવાઝોડા અનુસંધાને મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાની સહિતના ઉચ્ચ અધિકારીઓની ૧૮ ટીમો ફિલ્ડ માં ૩૦૨૫ જેટલા લોકોનું સ્થળાંતર ૧ લાખ ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે. વાવાઝોડા ને પગલે સાંજે 6 વાગ્યાથી 14 જૂન સુધી ટ્રેનો રદ વેરાવળ – ઓખા – પોરબંદર ભાવનગર- ભૂજ – ગાંધીધામ જતી ટ્રેનો રદ. તમામ પેસેન્જર્સ તથા એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી છે.

તેમજ રાજકોટ મહાનગરપાલિકા ના ત્રણેય ઝોન માંથી 197 હોર્ડિંગ્સ ઉતારી લેવાયા. બિહાર અને મદ્રાસથી વધુ ૬-૬ ટીમો મળીને કુલ 12 એનડીઆરએફની ટીમ ગુજરાત આવી રહી છે.રાજ્યના વિવિધ વિસ્તારોમાં એનડીઆરએફની 50 જેટલી ટીમો કાર્યરત છે.

Leave a Response

error: Content is protected !!