Corona Update

બેઠકના દ્રશ્યો : મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ચાલી રહી છે ઉચ્ચસ્તરીય બેઠક,3 મે સુધીના લોકડાઉન અંગે ચર્ચા

420views

મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી એ નાયબ મુખ્ય મંત્રી નીતિન ભાઈ પટેલ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા ની ઉપસ્થિતિમાં મુખ્ય સચિવ અનિલ મૂકિમ અને વરિષ્ઠ સચિવો સાથે ઉચ્ચસ્તરીય બેઠક તાત્કાલિક યોજીને પ્રધાન મંત્રી એ 3 મે સુધી દેશ વ્યાપી લોક ડાઉન લંબાવવાની જે જાહેરાત કરી તેને પગલે ગુજરાત માં પણ તેના ચુસ્ત અમલ માટે ચર્ચા વિચારણા અને રાજ્ય ના વહીવટી તંત્ર ને તે સંબંધિત જરૂરી સૂચનાઓ અંગે પરામર્શ શરૂ કર્યો છે.

Leave a Response

error: Content is protected !!