Corona Update

ગુજરાત આરોગ્ય વિભાગની નવી ગાઈડલાઈન, પ્રવાસીઓને 14 દિવસ ક્વોરન્ટાઈન ફરજીયાત

4.41Kviews

વિદેશથી ગુજરાતીઓ આવતા લેવાયો કડક નિયમ

કોરોનાના કેસ વધે નહિ તે માટે આરોગ્ય વિભાગની ગાઈડ લાઈન

વંદે ભારત હેઠક અનેક વિદેશી પ્રવાસીઓ ગુજરાત આવી રહ્યા છે.

7 દિવસ સંસ્થાકિય અને 7 દિવસ ઘરે પણ રહેવું પડશે ક્વોરન્ટાઈન

અમદાવાદ,સુરત અને અન્ય શહેરી વિસ્તારમાં નિયમો લાગુ

Leave a Response

error: Content is protected !!