રાજનીતિ

લોક લાડીલા વિજય રૂપાણી મહંતસ્વામી મહારાજના દર્શને

134views

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર રાજકોટ ખાતે છેલ્લા 11 દિવસથી સંસ્થાના વડા મહંતસ્વામી મહરાજ સત્સંગનો લાભ આપી રહ્યા છે ત્યારે 9 નવેમ્બર શનિવારના રોજ મુખ્ય મંત્રી વિજય રૂપાણી મહંતસ્વામીના દર્શને પધાર્યા હતા. દર્શન કરીને રૂપાણીએ ગુજરાતનાં વિકાસ માટે પ્રાર્થના કરી હતી. આ ઉપરાંત રૂપાણીએ કીર્તન આરાધનામાં હાજરી આપી હતી. રૂપાણી સાથે તેમના પત્ની અંજલિ રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે મહંતસ્વામીના દર્શન કરવા માટે સમગ્ર બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના 400 જેટલા સંતો પધાર્યા હતા.

 

 

Leave a Response

error: Content is protected !!