Corona Update

ચાલો ગુજરાત ‘વિજય’ સંકલ્પ કરીએ, આ સ્થાપના દિવસ પર ત્રણ વચન લઇને ગુજરાતને કોરોના મુક્ત બનાવીએ

430views

*સંકલ્પ પત્ર*
*ગુજરાતના સ્થાપના દિવસે મારો સંકલ્પ*

  • “હું_______________________
    આજે ગુજરાત સ્થાપના દિને
    ત્રણ સંકલ્પ લઉં છું  કે

૧) હું જ્યારે પણ બહાર જઈશ, માસ્ક પહેરી ને જ જઈશ.
૨) હું હંમેશા સોશીયલ ડીસ્ટન્સીંગ નું પાલન કરીશ અને કરાવીશ.
૩) હું વારંવાર સાબુ થી હાથ ધોઈશ.”

મિત્રો
આવતીકાલે, ગુજરાત સ્થાપના દિને સવારે ૮ થી ૧૧ દરમ્યાન
ઉપર મુજબનાે સંકલ્પ કરતો ૧૫ થી ૨૦ સેકંડનો પોતાનો વીડીયો બનાવી તમામ સોશીયલ મીડીયા પ્લેટફોમઁ પર
હેશટેગ *#VijaySankalp*
સાથે અપલોડ કરવો તથા સૌ મિત્રોએ ઓછામાં ઓછા ૧૦૦ નાગરિકો પાસેથી આ જ પ્રકારે વીડીયો બનાવી અપલોડ કરાવવાનો પ્રયાસ કરવો.

Leave a Response

error: Content is protected !!