વિકાસની વાત

રોહિત શર્મા વિરાટ કોહલી પાસેથી કૅપ્ટનશીપ છીનવી શકે છે ?

262views

ICC ક્રિકેટ વર્લ્ડ કપમાં 5 સદી ફટકારનાર રોહિત શર્મા વિરાટ કોહલી પાસેથી કૅપ્ટનશીપ છીનવી શકે છે

લંડન: વર્લ્ડ કપ 2019માં કૅપ્ટન વિરાટ કોહલી 5 અડધી સદી અને રોહિત શર્મા 5 સદી ફટકારી તેમના નામે કરી ચુક્યા છે. એ સાથે જ વિરાટ કોહલી એ પોતાનું નામ વન ડે રેંકિંગમાં(‌ODI rainking) પ્રથમ સ્થાન પર જાળવી રાખ્યું છે.આ મૅચમાં તેણે ૬૩.૪૧ની સરેરાશથી ૪૪૨ રન બનાવ્યા છે.  રવિવારના રોજ ICC દ્વારા જાહેર કરાયેલ રૈંકિંગમાં વિરાટ કોહલીની રૈંકિંગમાં ફક્ત ૧ રન નો વધારો થયો છે. અને કુલ ૮૯૧ રન સાથે વિરાટ કોહલી નંબર ૧ પર છે.

ઉપ કૅપ્ટન રોહિત શર્મા પણ વિરાટ કોહલી ને ચૈલેંજ કરતા હોઇ એવું લાગી રહ્યું છે. રોહિત શર્માએ ૫ સદી ફટકારતાની સાથે કુલ ૮૮૫ રન બનાવ્યા છે. જેના લીધે વિરાટ અને રોહિત વચ્ચે ૫૧ રનનું અંતર ઘટ્યું છે. અને રોહિત શર્માએ બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. એ સાથે જ રોહિત શર્મા ૧ વલ્ડ કપમાં ૫ સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યા છે. રોહિત શર્માએ વર્લ્ડ કપમાં સૌથી વધુ ૬૪૭ રન બનાવ્યા છે.

જસ્પ્રિત બુમરાહ બોલિંગમાં ખૂબ સારો દેખાવ કરી પ્રથમ સ્થાન પર રહ્યા છે. બુમરાહે વર્લ્ડ કપની કુલ ૧૭ વિકેટ લીધી છે.

ઓલ રાઉન્ડરની રેકિંગમાં બાંગ્લાદેશના શાકિબ-અલ-હસી પ્રથમ સ્થાને છે.

Leave a Response

error: Content is protected !!