વિકાસની વાત

Vivo સ્માર્ટ ફોન મળશે માત્ર 2000 રૂપિયામાં, આ દિવસે કરવામાં આવશે ભારતમાં લોન્ચ

105views

7મી ઓગષ્ટે ભારતમાં Vivo S1 સ્માર્ટ ફોનને લોન્ચ કરવામાં આવશે. આ ફોનનું પ્રી બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ફોનનાં પ્રી બુકિંગ માટે 2000 રૂપિયા ખર્ચ કરવા પડશે. માનવામાં આવે છે કે કંપની આ હેન્ડસેટ 1500માં પણ વહેંચી શકે તેવી શક્યતા છે.

સ્પેસિફિકેશન

આ સ્માર્ટ ફોનમાં 6.38-inch FHD+ ડિસ્પ્લે આપેલ છે. તેમજ Super AMOLED ડિસ્પ્લેની આપવામા આવી છે. ફોનમાંMediaTek Helio P65 octa-core SoC નો ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્માર્ટ ફોન એન્ડરોઇડ 9 પાઇ બેસ્ટ Funtouch OS 9 પર ચાલશે. ફોનમાં 4GB રેમ તથા 128GB ઈન્ટરનેટ સ્ટોરેજ સાથે ભારતમાં લોન્ચ કરવામાં આવી શકે છે.

કેમેરા

[contact-form-7 404 "Not Found"]

 

આ ફોનમા ટ્રીપલ કેમેરા સેટઅપ આપવામા આવ્યાં છે જેમાં એક 16 મેગાપિકસલ, બીજો 8 મેગાપિકસલ અને ત્રીજો કેમેરા 2 મેગાપિકસલ નો હશે ફ્રન્ટમા વિડીયો કોલિંગ માટે 32 મેગાપિકસલનો કેમેરા આપવામા આવ્યો છે. સિક્યુરિટી માટે ફિંગર પ્રિન્ટ સેન્સર પણ આપવામા આવ્યુ છે. અન્ય સિસ્ટમની વાત કરીએ તો આમા ડ્યુઅલ સિમ,4G VoLTE support, Wi-Fi, Bluetooth v5, USB-OTG, Micro USB અને GPS જેવા ફીચર્સ આપવામા આવ્યાં છે.

Leave a Response

error: Content is protected !!