રાજનીતિ

નરેન્દ્ર મોદીએ દશેરાનો ઉત્સવ દિલ્હીના દ્વારકા ખાતે ધામધૂમથી ઉજવ્યો, જાણો તહેવારો વિશે શું કહ્યું ?

108views

વિજયા દશમીએ હિંદુ ધર્મમાં “અસત્ય પર સત્યની વિજય”નિમિતે માનવામાં છે. ભગવાન રામે આ દિવસે રાવણનો વધ કરી સંસારમાંથી પાપનો નાશ કર્યો હતો.માટે આ દિવસે રાવણના પૂતળાનું દહન કરવાની પરંપરા રહી છે.આ પરંપરા આપણા વડાપ્રધાન પણ નિભાવતા આવ્યા છે. તો માણીયે રાવણ દહનનો નઝારો કેવો હતો? વડાપ્રધાનની હાજરીમાં…

આ વર્ષે એટલે કે ગઈકાલે નરેન્દ્ર મોદીએ દશેરાનો ઉત્સવ દિલ્હીના દ્વારકા ખાતે ધામધૂમથી ઉજવ્યો હતો.આ પ્રસંગે લાખોની તદાત્મા જનમેદની ઉમટી પડ્યું હતું.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે “ભારત તહેવારોની ભુમી છે.અને આ ઉત્સવ આપણને જોડે છે અને મોળે પણ છે. ઉત્સવ આપણને એક નવી ઉમઁગ અને ઉત્સાહ આપે છે.સાથે નવા સપનાઓ જોવાની સામર્થી પણ આપે છે.

Leave a Response

error: Content is protected !!