રાજનીતિ

આજે શું કરી પીએમે 10 ખાસ વાત,જરૂર વાંચો મોદીની મનની વાત…

104views

ભારતના લોકલાડીલા વડાપ્રધાન આજે પોતાનો જન્મ દિવસ ગુજરાતમાં માનવી રહ્યા છે ત્યારે ચાલો જાણીયે આજે શું કહે છે પીએમ….

  1. PM મોદીએ નર્મદા ખાતે કહ્યું “પાછળ જળસાગર અને આગળ જનસાગર”
  2. ક્યારેક મન કરતું હતું કે ફોટો પાડું, પરંતુ આજે મન કરી રહ્યું હતુ કે જો આજે મારા હાથમાં કેમેરો હોતને તો સારુ હોત. 
  3. હવે દેશભરમાં હર ઘર, હર જલના લક્ષ્‍યને આગળ વધારવાનું છે.
  4. ઘોઘા-દહેજ બાદ હવે મુંબઇ-હજીરા વચ્ચે રો-રો ફેરી સર્વિસની સુવિધા શરૂ કરાશે.
  5. સરદાર પટેલે નર્મદા ડેમનું સ્વપ્ન જોયું હતું, આજે સરદાર પટેલનું સ્વપ્ન પૂર્ણ થયુંઃ
  6. નર્મદા પ્રોજેક્ટમાં લાખો લોકોનું યોગદાન રહ્યું છે, સાધુ-સંતોની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. આજે અમે દરેક વ્યક્તિનો આભાર વ્યક્ત કરુ છું.
  7. ગુજરાતના લોકોએ હાર ન માની અને આજે સિંચાઇની યોજનાઓનું એક વ્યાપક નેટવર્ક ગુજરાતમાં ઉભુ થઇ ગયું છે.
  8. એક ભારત-શ્રેષ્ઠ ભારતનું સપનું આજે સાકાર થઇ રહ્યું છે.
  9. આઝાદી બાદ જે કામ અધૂરા રહી ગયા છે તેને આજે ભારત પૂરા કરી રહ્યું છે.
  10. જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખના લોકોએ 70 વર્ષ સુધી ભેદભાવના સામનો કર્યો.

Leave a Response

error: Content is protected !!