રાજનીતિ

જાણો સુષ્મા સ્વરાજની કઈ અધૂરી ઈચ્છા દીકરી બાંસૂરીએ કરી પુરી

85views

 અવસાન પહેલા, પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે એક નમ્ર વાતચીતમાં, કુલભૂષણ જાધવ કેસમાં આંતરરાષ્ટ્રીય અદાલતમાં ન્યાયમૂર્તિ (આઈસીજે) માં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેને “તેમની 1 ની ફી  લેવા જણાવ્યું હતું.” પરંતુ તે ઈચ્છા તેમની અધૂરી જ રહી ગઈ પણ કહેવાઈ છે ને દીકરા-દીકરીઓ માબાપની પડછાઈ જ હોય છે ત્યારે બાંસુરી પણ પોતાની મા સુષ્મા સ્વરાજની અધૂરી ઈચ્છા જાણી તને પુરી કરી.

હરીશ સાલ્વેએ કહ્યું કે,મને સુષ્મા સ્વરાજે ફોન કરી કહ્યું હતું કે,”તમારા કેસની ફી 1 તમે લઈ જાઓ “પરંતુ હું જઈ શક્યો ન હતો અને સુષ્મા સ્વરાજ પણ આપી શક્યા નહિ.

 

શુક્રવારે બાંસૂરીએ પોતાની માં સુષ્માની એક ઈચ્છા હતી તે જાણીને વરિષ્ઠ વકીલની મુલાકાત લીધી અને તેમને રૂપિયા 1 નો સિક્કો આપ્યો.સ્વરાજ કૌશલ દ્વારા હાર્દિકની પળને ટ્વિટર પર શેર કરવામાં આવી હતી. ટ્વિટમાં સ્વરાજ કૌશલે કહ્યું, “કુલભૂષણ જાધવ કેસકેસની ફી 1 તમે હરીશ સાલ્વેને રજૂ કરી હતી, જે તમે મૂકીને ગયા હતા એ પુત્રી બંસુરીએ હરીશ સાલ્વેને 1 રૂપિયાની ભેટ આપી દીધી છે.

 

Leave a Response

error: Content is protected !!