રાજનીતિ

વૉટસએપ ફીચર્સ અપડેટ: 2019 માં તમારુ વૉટસએપ વધુ સારુ બનાવવા માટેના 5 ઉપાયો.

112views

વૉટસએપ પોતાના પ્રાઇવસી મેઝર્સ લાવી ચુક્યું છે. જેથી ઉપયોગકર્તાઓની સલામતી રહે અને બીજા પ્રતિસ્પર્ધીઓ સામે સ્પર્ધામાં ટકી રહેવા માટે.

વૉટસએપ માટે ડાર્ક મોડ: આ માટે વૉટસએપ અત્યારે કામ કરી રહ્યં છે. બીજા મેસેજીંગ એપ્સ પર આ ફીચર પહેલેથી ઉપલબ્ધ છે.

વૉટસએપ હાઇડ મ્યુટેડ સ્ટેટસ: આ ફીચર એન્ડ્રોઇડ બીટા અપડેટ 2.19.183 સાથે આવશે. અને કૉન્ટેક્ટ લીસ્ટ માંથી સ્પેસિફિક લોકોથી સ્ટેટસ અપડેટ હાઇડ રાખશે. નવું હાઇડ બટન મ્યુટેડ અપડેટ સેક્શનની બાજુમાં જ જોવા મળશે.

વૉટસએપ ફિંગરર્પ્રિંટ લોક: આ ફીચર એન્ડ્રોઇડ ફોનમાં ચાલે છે. અને આ ફીચર કોઇ ત્રીજા વ્યક્તિ દ્વારા થતો ગેરઉપયોગ અટકાવવા માટે છે.

શેર વૉટસએપ સ્ટેટસ:  જલ્દી જ વૉટસએપ તેના સ્ટેટસ ફેસબૂક, જી-મેઇલ, ઇન્સટાગ્રામ માં શેર કરવાની સુવિધા આપશે.

વૉટસએપ કૉન્ટેકનું રેંકિંગ: જલ્દી જ વૉટસએપ તેવી સુવિધા પુરી પાડશે કે ફેવરીટ કૉન્ટેક્ટ સૌથી ઉપર બતાવશે. આ રેંકિંગ જે કોન્ટેક્ટ સાથે સૌથી વધુ વાત થતી હોઇ તેના આધારે કરવામાં આવશે.

Leave a Response

error: Content is protected !!