જાણવા જેવુરાજનીતિ

ભાજપના ક્યાં નેતાએ કહ્યું કે, ‘POKએ ભાજપનો સંકલ્પ જ નહીં પ્રતિબદ્ધતા છે’

104views

કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહે જમ્મુમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાનો નિર્ણય મોદી સરકારની સૌથી મોટી ઉપલબ્ધિ છે. અને પીઓકે ભારતનો આગામી એજન્ડા છે. પીઓકે એ ભાજપનો સંકલ્પ જ નહીં પણ પ્રતિબદ્ધતા છે.

તેમણે વધુમાં કહ્યું કે, 1994માં પીવી નરસિંહ રાવની નેતૃત્વ વાળી તત્કાલીન કોંગ્રેસ સરકાર દ્વારા સર્વની સમતીથી પાસ કરવામાં આવેલો સંકલ્પ છે. ભારત પીઓકને અભિન્ન અંગ બનાવશે. પીઓકે ક્યારેય પાકિસ્તાનનું ન હતું. જેથી ભારત હવે આર્ટિકલ 370 હટાવ્યા બાદ પીઓકે અંગે રણનીતિ બનાવી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે, આ પહેલા પણ જિતેન્દ્રસિંહે પીઓકે અંગે નિવેદન આપ્યું હતું.

Leave a Response

error: Content is protected !!