રાજનીતિ

શા માટે યોગીએ અશોક ગહેલોતને કહ્યું “તુમ હમસા ના બન પાઓંગે”

120views

હંમેશા બે વ્યક્તિ જુદા પડે છે એના સ્વભાવથી એના સંસ્કારથી અને એના વર્તનથી એવું જ જોવા મળે છેએ પછી બે ભાઈઓ પણ કેમ ના હોય?અહીંયા પણ રાજસ્થાન અને યુપીમાં એ વાત જોવા મળી.હા,ગોળ ગોળ ન કહેતા સીધી મુદાની વાત કરીયે તો બંનેના મુખ્યમંત્રીઓમાં જમીન આસમાનનો ફર્ક જોવા મળે છે એ હું કહું તેના કરતા તમે જ નારી આંખે જોવો એ વધારે વ્યાજબી રહેશે


ઉપરની તસ્વીર સઘળી હકીકત કહી જ આપે છે સમજી ગયાને કે હું સેનાએ વિષે વાત કરવા માંગતી હતી.લોકો પાસે સતા,પૈસા બધું હોય પણ હોવી જોઈએ તેના હ્ર્દયમાં એક સાફ ભાવના દરેક જગ્યાએ બદલાની વૃત્તિ સારી નથી એ સાબિત કરે છે યોગી આદિત્યનાથ કે જેઓએ અખિલેશની ફોટો વળી બેગનું વિતરણ બાળકોમાં ખુશી ખુશી કર્યું અને બીજી બાજુ ગહેલોતે બાળકોના હક્કની સાયકલો તેમને ન આપી કારણ ફક્ત એટલું જ કે તે “કેસરી”રંગની છે?આ કેતુ શોભનીય છે?સવાલ છે તમને જણાવો શું કહો છો ?અશોક ગહેલોતને બસ એક જ વાત કહેવાની

‘મિજાજ યું હી ના ચીડચિડા કીજીયે,

કોઈ બાતેં છોટી કરે તો દિલ બડા કીજીયે’

ઓર  જિસકા જો હક્ક હૈ વો ઉસકો દિયા કીજીયે…’

Leave a Response

error: Content is protected !!