રાજનીતિ

એક પણે માસ્ક નથી પહેર્યું અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગર,હાર્દિકને શું સગામાં થાય છે કોરોના?

783views

કોરોના મહામારીથી આખું વિશ્વ ગુજરી રહ્યું છે લોકોને કારણ વગર બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી રહી છે ત્યારે હાર્દિક પટેલ યુવા નેતાઓ સાથે મિટિંગ કરી રહ્યા છે જેમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા કરી રહ્યા છે ગુજરાતમાં કોરોના કોહરામ મચાવી રહ્યો છે ત્યારે આ મિટિંગ કરવી કેટલી યોગ્ય?

તસ્વીરોમાં જોઈ શકાય છે કે હાર્દિક અને બીજા નેતાઓ કેટલા નજીક નજીક મિટિંગ કરી રહ્યા છે ત્યારે સવાલ એ કે શું નેતાઓને કોરોના નથી થવાનો?

Leave a Response

error: Content is protected !!