જાણવા જેવુરાજનીતિ

વિશ્વ યુવા કૌશલ્ય દિવસ પર PM મોદીએ યુવાનોને આપ્યો મોદી મંત્ર, વાંચો સંબોધનની ખાસ વાત

326views

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે વિશ્વ યુવા કૌશલ દિવસ નિમિત્તે યુવાનોને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે 21 મી સદીના યુવાનોને સમર્પિત દિવસ છે, આજે કૌશલ એ યુવાનોની સૌથી મોટી તાકાત છે. બદલાતી પદ્ધતિઓએ કૌશલ્યમાં પરિવર્તન લાવ્યું છે, આજે આપણા યુવાનો ઘણી નવી ચીજો અપનાવી રહ્યા છે.

વિશ્વ યુવા કૌશલ્ય દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન

કોરોનાએ વર્લ્ડ કલ્ચર સાથે નેચર ઓફ જોબ પણ બદલ્યું

યુવાનોની સૌથી મોટી તાકાત છે સ્કિલ

યુવાન જલ્દી સ્કીલ અપનાવે છે

નવું શીખવાનો અર્થ રિસ્કિલ

સ્કીલ નો વિસ્તાર કરવો એ આજે પણ છે

સ્કીલ એક ખજાનો છે

અનુભવથી સ્કિલમાં વધારો છે

સ્કિલથી જીવમાં પ્રેરણા આવે છે

સ્કીલ લોકોને નવી ઊંચાઈ પર પહોંચાડે છે

Leave a Response

error: Content is protected !!